BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
993 રૂપિયા મોંઘું થયું કૉમર્શિયલ LPG સિલિન્ડર, આ તોતિંગ ભાવવધારો કોને ભારે પડશે?
પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને કેરળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થતાં જ કેન્દ્ર સરકારે એલપીજીના કૉમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 993 રૂપિયાનો અભૂતપૂર્વ વધારો જાહેર કર્યો છે. આ ભાવવધારો લગભગ 47.8 ટકા જેટલો થાય છે.
'આ ચૂંટણીનું બિલ છે', કૉમર્શિયલ સિલિન્ડરમાં ભાવવધારા પર શું બોલ્યા રાહુલ ગાંધી? – ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશ-દુનિયાના તમામ મહત્ત્વના સમાચારો માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.
કચ્છ : રાજસ્થાનથી લવાયેલા ઈંડાથી જન્મેલા ઘોરાડ પક્ષીના બચ્ચાનો કોણે શિકાર કર્યો, બચાવી કેમ ન શકાયું?
ગુજરાતના વન વિભાગે બુધવારે પુષ્ટિ કરી કે તે નાનકડું અને ખાસ પક્ષી ખરેખર દેખાઈ નથી રહ્યું અને કોઈ શિકારીએ તેને પકડી લીધું હોય તેવી સંભાવના છે.
અમદાવાદ : 'શકમંદના પરિવારજનોને ભૂતની બીક લાગી' અને ખૂલી ગયો '34 વર્ષ પહેલાં થયેલી હત્યાનો ભેદ'
બુધવારે અમદાવાદના વટવા ખાતેના કુતુબનગરમાં એક બંધ પડેલા મકાનમાં ખાળકૂવાની જગ્યામાંથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે લગભગ 15-20 ફૂટ ખોદકામ કરીને હાડપિંજર કબજે કર્યુ હતું, પોલીસનું કહેવું છે કે આ હાડપિંજર એક 18-21 વર્ષની ���હિલાનું છે, જેમની કથિતપણે તેમના પતિએ 34 વર્ષ પહેલાં હત્યા કરી નાખી હતી.
ગુજરાત બોર્ડનું ધોરણ 10 અને 12નું પરિણામ કેવી રીતે જોઈ શકાશે?
ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ ગમે ત્યારે જાહેર થઈ શકે છે, આ રિઝલ્ટ કેવી રીતે અને ક્યાં જોઈ શકાશે તે જાણો.
વીડિયો, ગુજરાતનું હવામાન : ગુજરાતમાં ગરમી વધશે કે ઘટશે, શું છે આગાહી?, અવધિ 5,52
મે મહિનાની શરૂઆત સાથે જ ગુજરાત સહિત દેશભરમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે.
ગુજરાત બન્યાના સાડા છ દાયકા પછી ગુજરાતની અસ્મિતા આજે ક્યાં આવીને ઊભી છે?
સદીઓથી ગુજરાતે જોયેલા અનેક ચઢાવ-ઉતારમાં ગુજરાત, ગુજરાતના લોકો અને 'ગુજરાતની અસ્મિતા'માં ઘણા બદલાવો આવ્યા છે. આજે જ્યારે એક રાજ્ય તરીકે ગુજરાત અસ્તિ���્વમાં આવ્યાને 66 વર્ષ પૂર્ણ થયાં છે ત્યારે આ સાડા છ દાયકામાં 'ગુજરાતની અસ્મિતા'નું સ્વરૂપ કેટલું બદલાયું છે?
સંજય કપૂરની 30 હજાર કરોડની સંપત્તિના વારસાની લડાઈમાં કરિશ્મા કપૂરનાં બાળકોને દિલ્હી હાઇકોર્ટે આપી રાહત, શું છે સમગ્ર મામલો?
દિલ્હી હાઇકોર્ટે બોલિવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરનાં બંને બાળકોને વચગાળાની રાહત આપી છે. કોર્ટે સંજય કપૂરની સંપત્તિને વેચવા પર વચગાળાની રોક લગાવવાની અરજી મંજૂર કરી છે.
કૉલંબિયામાં જે 80 હિપોપોટેમસને મારી નાખવાના છે તેને અનંત અંબાણી બચાવીને ગુજરાતના જામનગર કેમ લાવવા માગે છે?
ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી કૉલંબિયાની લાંબા સમયથી ચાલી રહેલી હિપ્પો એટલે કે હિપોપોટેમસ સંબંધિત મુશ્કેલીના નિરાકરણ માટે આગળ આવ્યા છે. આ હિપ્પો કૉલંબિયાના ડ્રગ કાર્ટેલ લીડર પાબ્લો ઍસ્કોબાર સાથે સંકળાયેલા છે. શું છે આ સમસ્યા અને અનંત અંબાણી આ હિપોપોટેમસને શા માટે ગુજરાતના વનતારા ખાતે લાવવા માગે છે?
શૉર્ટ વીડિયો
ભારત/વિદેશ
ખિસ્સામાં ડુંગળી રાખવાથી શરીરને ગરમી લાગતી નથી? કેન્દ્રીય મંત્રી સિંધિયાની ટિપ્પણી વિશે ડૉક્ટરોનો મત
કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના 'ખિસ્સામાં ડુંગળી' રાખવાનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. સિંધિયાએ એવું શું કહ્યું કે જેને કારણે ચર્ચા થઈ રહી છે?
ન્યૂ યૉર્કના મેયર ઝોહરાન મમદાનીના નિવેદનને કારણે કોહિનૂર હીરો ફરી ચર્ચામાં, ભારતથી બ્રિટન કેવી રીતે પહોંચ્યો આ હીરો
બ્રિટિશ તાજ પર લગાવવામાં આવેલા કોહિનૂર હીરાની સફર રસપ્રદ છે. આ મૂલ્યવાન હીરો ભારત પાસેથી નાદિરશાહ પાસે અને તેમની પાસેથી બ્રિટિશ તાજ સુધી કઈ રીતે પહોંચ્યો તેની દિલચસ્પ કહાણી અહીં વાંચો.
ઓપેક: દુનિયા આખીમાં ક્રૂડઑઇલની કિંમતોને કંટ્રોલ કરતું કાર્ટેલ
"ઓપેક+ બજારને સ્થિર રાખવા માટે માગ અને પુરવઠાને પોતાની રીતે નિયંત્રિત કરે છે. બજારમાં માગ ઓછી થાય અને ભાવો ઘટે ત્યારે જરૂર પ્રમાણે પુરઠવો ઓછો કરીને કિંમતોને ટકાવી રાખવામાં આવે છે."
ઍક્ઝિટ પોલ : પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ અને તામિલનાડુમાં કોની બની શકે છે સરકાર?
ઍક્ઝિટ પોલ એક અનુમાન હોય છે. હવે મતદાન પૂર્ણ થયાની સાથે જ તમામ વિધાનસભાઓના અલગ-અલગ ઍક્ઝિટ પોલ સામે આવી ગયા છે.
નાસિક ટીસીએસ : ધર્મ પરિવર્તન અને જાતીય સતામણીના આરોપો તથા તેની તપાસ પર કેમ સવાલો ઉઠી રહ્યા છે
નાસિક ટીસીએસ મામલે પહેલી એફઆઈઆર દાખલ થઈ ત્યારથી લઈને એક મહિનો પૂરો થયો છે. આ વચ્ચે કેટલાંક સામાજિક સંગઠનો, અભિયુક્તોના પરિજનો અને વકિલો આ મામલે કેટલાક સવાલો ઉઠાવી રહ્યા છે.
'બૅન્ક મૅનેજર વાત સાંભળવા તૈયાર નહોતો', ભાઈ દફન બહેનનો મૃતદેહ કાઢીને લઈ ગયો, શું છે આખો મામલો
ઓડિશાના ક્યોંઝર જિલ્લામાં એક બૅન્કના કર્મચારીઓ અને ગ્રાહકો ત્યારે સ્તબ્ધ થઈ ગયા જ્યારે 52 વર્ષીય જીતુ મુંડા પોતાના ખભા પર હાડપિંજર લઈને બૅન્કમાં પ્રવેશ્યા.
પશ્ચિમ બંગાળ SIR : 34 લાખ અપીલ પરં��ુ તેની સામે માત્ર 1,607 નામોનો ઉમેરો, કેટલા કેસોની સુનાવણી થઈ તેની પણ જાણકારી નહીં
આ યાદી, સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ટ્રિબ્યુનલ્સે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ મતદાર યાદીમાં સુધારા સામે કરવામાં આવેલી અપીલો બાબતે કરેલા નિર્ણય પર આધારિત છે.
વીડિયો, જે કિલ્લામાં ભગતસિંહની ગુપ્ત બેઠકો થતી ત્યાં હવે જીન અને આત્માના વાસની વાતો કેમ થાય છે?, અવધિ 7,11
ઇતિહાસકાર સોહેલ કાશ્મી મુજબ ફિરોઝ તુગલકનો આ કિલ્લો આઝાદીની લડાઈમાં મહત્ત્વનો રહ્યો, જ્યાં ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદની ગુપ્ત બેઠકો થતી હતી.
મુંબઈ : એક જ પરિવારના ચાર લોકોનાં મોત, ડિનર બાદ મોડી રાતે તરબૂચ ખાધું હતું
શું તરબૂચ ખાધા બાદ કોઈનું મૃત્યુ થઈ શકે છે? મુંબઈના પાયધુની વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોના મૃત્યુની વાત સામે આવી ત્યારે દરેક વ્યક્તિના મનમાં આ જ પ્રશ્ન હતો. રાત્રે જમ્યા બાદ પરિવારના સભ્યોએ તરબૂચ ખાધું હતું જે બાદ તમામને ઝાડા અને ઊલટી થવાં લાગ્યાં હતાં.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ





























































